શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakshabandhan: બહેનો માટે આ ચાર ગિફ્ટ લાગશે નાની પણ જરૂરિયાતના સમયે સાબિત થશે બહુજ કામની, આપો બહેનોને......
ક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભાઇઓના કાંડામાં રાખડી બાંધવાની સાથે જ બહેનો તેમની પાસેથી સારી સારી ગિફ્ટો હાંસલ કરે છે.
![ક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભાઇઓના કાંડામાં રાખડી બાંધવાની સાથે જ બહેનો તેમની પાસેથી સારી સારી ગિફ્ટો હાંસલ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/2e15798d6a6743f5ca02f179083b82c9166019246721477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Rakshabandhan Gift: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભાઇઓના કાંડામાં રાખડી બાંધવાની સાથે જ બહેનો તેમની પાસેથી સારી સારી ગિફ્ટો હાંસલ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/c19b039ff2a8b3d804b47375a4f8527402f02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rakshabandhan Gift: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભાઇઓના કાંડામાં રાખડી બાંધવાની સાથે જ બહેનો તેમની પાસેથી સારી સારી ગિફ્ટો હાંસલ કરે છે.
2/6
![ખાસ કરીને ભાઇઓ પોતાની બહેનો કપડાં, રોકડ અને ગેજેટ જેવી વસ્તુઓ આપે છે. પરંતુ જો તમે તમારી બહેનને એક ખાસ કામની ગિફ્ટ આપવા માંગતા હોય તો તેને આર્થિક ઉપહાર આપી શકો છો. અહીં અમને તમને આર્થિક ગિફ્ટ વિશે બતાવી રહ્યાં છીએ, જે તમે તમારી બહેનોને આપી શકો છો. જાણો............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/bfece5353ff4be44ce1d103c27cc5fb73ed4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ કરીને ભાઇઓ પોતાની બહેનો કપડાં, રોકડ અને ગેજેટ જેવી વસ્તુઓ આપે છે. પરંતુ જો તમે તમારી બહેનને એક ખાસ કામની ગિફ્ટ આપવા માંગતા હોય તો તેને આર્થિક ઉપહાર આપી શકો છો. અહીં અમને તમને આર્થિક ગિફ્ટ વિશે બતાવી રહ્યાં છીએ, જે તમે તમારી બહેનોને આપી શકો છો. જાણો............
3/6
![ફિક્સ્ડ ડિપૉઝિટ - ફિક્સ્ડ ડિપૉઝિટ તરીકે તમે તમારી બહેનોને આર્થિક ઉપહાર તરીકે ફિક્સ્ડ ડિપૉઝિટની બેસ્ટ ગિફ્ટ આપી શકો છો. આ સેવિંગ એકાઉન્ટની તુલનામાં સારી છે. તમે એક એફડી બનાવીને આપી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/05650fd2d5e20e18f25e7da17631dfa638a80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિક્સ્ડ ડિપૉઝિટ - ફિક્સ્ડ ડિપૉઝિટ તરીકે તમે તમારી બહેનોને આર્થિક ઉપહાર તરીકે ફિક્સ્ડ ડિપૉઝિટની બેસ્ટ ગિફ્ટ આપી શકો છો. આ સેવિંગ એકાઉન્ટની તુલનામાં સારી છે. તમે એક એફડી બનાવીને આપી શકો છો.
4/6
![મ્યૂચ્યૂઅલ ફન્ડ - મ્યૂચ્યૂઅલ ફન્ડમાં રોકાણ કરવાનો આજકાલ ખુબ મોટો ફાયદો છે. બહેનોના આર્થિક જીવન માટે આ એક બેસ્ટ ગિફ્ટ સાબિત થઇ શકે છે. તમે તમારી બહેનોને વિના લૉક ઇન પીરિયડ વાળુ ઓપન એન્ડેડ ફન્ડ આપી શકો છો. જેને જરૂર પડે ત્યારે તમારી પહેન કેશ કરાવી શકશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/ad863625071c85fb8b727d4092cc96afd0366.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મ્યૂચ્યૂઅલ ફન્ડ - મ્યૂચ્યૂઅલ ફન્ડમાં રોકાણ કરવાનો આજકાલ ખુબ મોટો ફાયદો છે. બહેનોના આર્થિક જીવન માટે આ એક બેસ્ટ ગિફ્ટ સાબિત થઇ શકે છે. તમે તમારી બહેનોને વિના લૉક ઇન પીરિયડ વાળુ ઓપન એન્ડેડ ફન્ડ આપી શકો છો. જેને જરૂર પડે ત્યારે તમારી પહેન કેશ કરાવી શકશે.
5/6
![ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ - ગૉલ્ડ મ્યૂચ્યૂઅલ ફન્ડ કે સૉવરેન ગૉલ્ડ બૉન્ડ કે ગૉલ્ડ ઇટીએફ જેવા પેપર ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ દ્વારા તમે તમારી બહેનોને ઘરેણા તો નહીં પરંતુ સોનાની ગિફ્ટ આપી શકો છો, જે ખુબ કામ આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/e7bc0ed73119c8398ffb10e86345982242bcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ - ગૉલ્ડ મ્યૂચ્યૂઅલ ફન્ડ કે સૉવરેન ગૉલ્ડ બૉન્ડ કે ગૉલ્ડ ઇટીએફ જેવા પેપર ગૉલ્ડ ઇન્સ્ટ્રૂમેન્ટ દ્વારા તમે તમારી બહેનોને ઘરેણા તો નહીં પરંતુ સોનાની ગિફ્ટ આપી શકો છો, જે ખુબ કામ આવી શકે છે.
6/6
![લાઇફ ઇન્શ્યૉરન્સ કે હેલ્થ ઇન્શ્યૉરન્સ - પોતાની બહેનો માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલીસી કે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી લઇ શકો છો, જેના માટે ખુબ ખાસ ગિફ્ટ સાબિત થઇ શકે છે. આના દ્વારા તમે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિમાં બહેનોને આર્થિક મોરચા પર રાહત ઉપહાર આપી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/100ed9331c255c75f5828337601c936b88ee2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાઇફ ઇન્શ્યૉરન્સ કે હેલ્થ ઇન્શ્યૉરન્સ - પોતાની બહેનો માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલીસી કે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી લઇ શકો છો, જેના માટે ખુબ ખાસ ગિફ્ટ સાબિત થઇ શકે છે. આના દ્વારા તમે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિમાં બહેનોને આર્થિક મોરચા પર રાહત ઉપહાર આપી શકો છો.
Published at : 11 Aug 2022 10:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion