શોધખોળ કરો
Kitchen Hack: કોથમીરને આ રીતે કરો સ્ટોર, લાંબો સમય સુધી રહેશે તરોતાજા
Kitchen Hack : કોથમીર રેફ્રિજરેટરમાં રાખવા છતાં પણ તરોતારાજ નથી રહેતી. તો લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટિપ્સ જાણો
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

લીલા ધાણાના પાનને રસોડાનો એક એવો ઘટક છે. જેના વિના લગભગ દરેક રસોઇ અધૂરી રહે છે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ બનાવીએ છીએ ત્યારે તેને કોથમીરથી ગાર્નિશ કરીને ડીશ પૂરી કરીએ છીએ. પરંતુ જ્યારે આવું ન થાય ત્યારે જાણે ભોજનનો સ્વાદ અધૂરો રહી જાય છે. જો કે કોથમીર ફ્રિજમાં પણ સારી નથી રહેતી તેના પાન પીળા પડી જાય છે. તો લાંબો સમય સુધી તેને તરોતાજા રાખવા માટેની ટિપ્સ સમજીએ..
2/6

રેફ્રિજરેટરમાં રાખેલી કોથમીર કાં તો સુકાઈ જાય છે અથવા થોડા દિવસોમાં સડવા લાગે છે. તેથી, અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તેને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો.
Published at : 12 Dec 2024 07:53 AM (IST)
આગળ જુઓ





















