શોધખોળ કરો
Mango Lassi: ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો લસ્સી, એકવાર પીસો તો વારંવાર પીવાનું મન થશે
Mango Lassi: ઘણીવાર લોકોને કંઈક ગળ્યું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં જો તમને પણ સ્વિટ ખાવાનું મન થાય તો તમે ઘરે જ કેરીની લસ્સી બનાવી શકો છો.
જો તમે પણ કંઈક સ્વિટ અને સ્વાદિષ્ટ ખાવા ઈચ્છો છો તો ઓછા સમયમાં ઘરે જ કેરીની લસ્સી બનાવી શકો છો.
1/6

જો તમે પણ ઓછા સમયમાં ઘરે ટેસ્ટી અને હેલ્ધી ડ્રિંક બનાવવા માંગતા હોવ તો તમે આ ખાસ મેંગો લસ્સી ટ્રાય કરી શકો છો.
2/6

કેરીની લસ્સી બનાવવા માટે કેરીને ધોઈ, છાલ કાઢી, તેના નાના-નાના ટુકડા કરી બ્લેન્ડરમાં નાખો.
Published at : 28 Jul 2024 09:36 AM (IST)
આગળ જુઓ





















