શોધખોળ કરો

Food Recipe: હવે તમે ખૂબ ઓછા સમયમાં ઘરે સોજીના આ અપ્પે બનાવી શકો છો, તમારા પરિવારના સભ્યો વારંવાર તેની માંગ કરશે

Food Recipe: જો તમે પણ આ ચોમાસાની ઋતુમાં સ્વાદિષ્ટ સોજીની અપ્પે ખાવા માંગતા હોવ તો તમે તેને આ સરળ રેસિપીને અનુસરીને ઘરે જ બનાવી શકો છો આ ખુબજ ઓછા સમયમાં બનાવી શકાય છે.

હવે તમારે બજાર જેવાજ અપ્પે ઘરે ખાવા માટે આ સરળ રેસીપીને અનુસરીને સોજીના આ અપ્પે બનાવી શકો છો.

1/6
જો તમે પણ વરસાદની ઋતુમાં સોજીના અપ્પે ખાવા માંગતા હોવ તો તમે આ રેસિપી ફોલો કરી શકો છો જે ખૂબજ ઓછા સમયમાં બનાવી શકાય છે.

2/6
સોજી અપ્પે બનાવવા માટે સૌપ્રથમ સોજીને એક બાઉલમાં લો. તેમાં દહીં અને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.

3/6
તેને 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ આ પેસ્ટમાં હળદર પાવડર, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

4/6
બેટરને થોડું પાતળું રાખો, જેથી અપ્પે સારી રીતે ફૂલી જાય. હવે એક કડાઈમાં તેલ કે ઘી નાખી, ચમચા વડે ખીરું નાખીને ગોળ આકાર આપો.

5/6
અપ્પેને બંને બાજુથી બરાબર શેકો અને તેને સહેજ બ્રાઉન કરો, હવે તમે તેને પ્લેટમાં કાઢીને નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો.

6/6
તમે આ પેસ્ટમાં તમારી પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો છો. ધ્યાનમાં રાખો કે અપ્પેને ધીમી આંચ પર રાંધવું વધુ સારું રહેશે. જેનાથી તેના સ્વાદમાં ઘણો ફરક પડશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget