શોધખોળ કરો

Health Tips: શરીરમાં અનુભવાય આ લક્ષણો તો સાવધાન, આર્થરાઇટિસના છે સંકેત

આર્થરાઇટિસ (સાંધાનો દુખાવો) એ આજના સમયની એક સામાન્ય પણ પીડાદાયક સમસ્યા છે. તે માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ હવે યુવાનોમાં પણ જોવા મળે છે.આર્થરાઇટિસના મુખ્ય 7 લક્ષણો જાણીએ

પ્રતીકાત્મક તસવીર

1/7
સાંધામાં દુખાવો: હલનચલન કરતી વખતે અથવા આરામ કરતી વખતે પણ સાંધામાં સતત દુખાવો થવો એ પ્રાથમિક લક્ષણ છે

2/7
સોજો: સાંધાની આસપાસની પેશીઓમાં  સોજો આવવાની સાથે અસહ્ય દુખાવો થાય છે

3/7
જકડાઈ જવું (Stiffness): ખાસ કરીને સવારે ઉઠતી વખતે સાંધા જકડાઈ જાય છે, જેને ખુલતા થોડો સમય લાગે છે.

4/7
લાલાશ: અસરગ્રસ્ત સાંધા પરની ત્વચા લાલ થઈ જાય છે અને તે ભાગ ગરમ લાગે છે.

5/7
હલનચલનમાં તકલીફ: સાંધાની લવચીકતા ઓછી થવાને કારણે ચાલવામાં, ઉભા થવામાં કે સીડી ચડવામાં મુશ્કેલી પડે છે.

6/7
અવાજ આવવો (Crepitus): સાંધા હલાવતી વખતે કટક-કટક જેવો અવાજ આવવો.

7/7
થાક અને તાવ: રુમેટાઈડ આર્થરાઇટિસ જેવા કિસ્સામાં દર્દીને સતત થાક લાગે છે અને ક્યારેક હલકો તાવ પણ રહે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget