શોધખોળ કરો

Health: ટાઇગર નટ્સ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે, સ્વાસ્થ્યને પહોંચાડે છે આ અદભૂત 5 ફાયદા

ટાઇગર નટસ વિશે આપે સાંભળ્યું છે. આ નટસ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હાર્ટને હેલ્ધી રાખે છે. જાણીએ તેના બીજા શું છે ફાયદા

પ્રતીકાત્મક તસવીર

1/6
આપણે કાજુ બદામ પિસ્તાના વિશે તો બહુ જાણીએ છીએ અને તેના ફાયદાથી પણ વાકેફ છીએ પરંતુ એક આવું જ ડ્રાયફ્ટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. ટાઇગર નટ્સ અદભૂત ડ્રાયફ્રૂટ છે. જે ચણા જેવું દેખાય છે.

2/6
ટાઈગર નટ્સમાં અદ્રાવ્ય ફાઈબર વધુ હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્યને સુઘારે છે. આ સિવાય તેમાં કેટાલેઝ, લિપેઝ અને એમીલેઝ જેવા એન્ઝાઇમ હોય છે, જે પેટની સમસ્યાઓને ઓછી કરે છે. તે ગેસ, અપચો અને ઝાડા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

3/6
ટાઈગર નટ્સ બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેમાં એમિનો એસિડ આર્જિનિન હોય છે, જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારી શકે છે. તેમાં હાજર અદ્રાવ્ય ફાઈબર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

4/6
ટાઈગર નટ્સમાં ઓલિક એસિડ અને વિટામિન-ઈ વધુ હોય છે. જેના કારણે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

5/6
તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે  મેગ્નેશિયમથી ભરપૂર  છે, જે હાડકાં માટે જરૂરી છે. ટાઈગર નટ્સમાં વિટામિન-ઈ અને સી પણ ભરપૂર માત્રામાં હોય છે.

6/6
ટાઈગર નટ્સ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે નિયમિતપણે તમારા આહારમાં ટાઈગર નટ્સનો સમાવેશ કરો છો, તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
HMP વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

Embed widget