શોધખોળ કરો
Lung Health in Winters: શિયાળામાં અસ્થમાના દર્દીઓ આ ટિપ્સને રૂટીનમાં સામેલ કરીને રહી શકે છે તંદુરસ્ત
શિયાળાની ઋતુમાં અસ્થમાના દર્દઓએ ખાસ કાળજી લેવી પડે છે. નહિતો ઠંડી અને પ્રદૂષણ તેને ગંભીર રીતે બીમાર કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શિયાળાની ઋતુમાં અસ્થમાના દર્દઓએ ખાસ કાળજી લેવી પડે છે. નહિતો ઠંડી અને પ્રદૂષણ તેને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આના કારણે શ્વસન સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ફેફસાંને મજબૂત કરવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
2/6

તમારા ઘરની અંદરના વાતાવરણને સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત બનાવી શકો છો. આ માટે તમારે માત્ર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો પડશે. આનાથી તમે અને તમારો પરિવાર ઘરની અંદર સ્વચ્છ હવા શ્વાસ લઈ શકશો.
Published at : 17 Jan 2024 04:06 PM (IST)
આગળ જુઓ





















