શોધખોળ કરો

Chikoo Benefits: શિયાળામાં ડાઇટમાં સામેલ કરો આ સસ્તુ ફળ, શરીરને મળશે જબરદસ્ત ફાયદા

Chikoo Benefits: બાળકોના મનપસંદ ફળોની યાદીમાં ચીકુનું નામ સામેલ છે. ચીકુનો સ્વાદ દરેકને ગમે છે. તે માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

ચીકુના સેવનના ફાયદા

1/7

2/7
ચીકુમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને ઘણા પોષક તત્વો હોય છે. તે કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજોથી ભરપૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે, આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં ચીકુ ખૂબ સસ્તું છે. શિયાળામાં ચીકુ ખાવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે.

3/7
ચીકુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે. ચીકુ ખાવાથી શરદી અને ફ્લૂનો ખતરો દૂર રહે છે.

4/7
ચીકુ હાડકા માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ચીકુ ખાવાથી હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થતો નથી.

5/7
ચીકુમાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચીકુને પાણીમાં ઉકાળીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડપ્રેશરમાં પણ  ચીકુ ખાવાથી ફાયદો થાય છે.

6/7
ચીકુમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ચીકુ ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ખાવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે.

7/7
ચીકુમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપે છે. ચીકુ ખાવાથી સ્કિન ડ્રાય નથી થતી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget