શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ત્રણ મહિના સુધી રોજ 3 ગ્રામ જીરાનું આ રીતે કરો સેવન, ફટાફટ ઉતરશે વજન,આ બીમારીથી મળશે છુટકારો

એક અભ્યાસનું તારણ છે કે, જે મહિલાઓ રોજ 3 ગ્રામ જીરૂનું સેવન કરતી હતી તેમને 3 મહિનામાં રિઝલ્ટ મળ્યું અને વજન ઓછું થયું

હેલ્થ ટિપ્સ

1/6
જીરાનો ઉપયોગ લગભગ દરરોજ રસોઈ દરમિયાન ટેમ્પરિંગ માટે કરવામાં આવે છે, તેમજ  જ્યારે જીરુંનો ઉપયોગ અપચો અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે જીરુંનું કામ માત્ર આ જ નથી, પરંતુ તે ઘણી ગંભીર બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

2/6
વજન ઘટાડવામાં મદદ કરે છે: જીરું વજન ઘટાડવામાં સારી ભૂમિકા ભજવે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે જીરાને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો. આ માટે તમે દરરોજ લગભગ ત્રણ ગ્રામ જીરાનો પાઉડર દહીંમાં ભેળવીને ખાઈ શકો છો. 2014ના એક અભ્યાસ મુજબ, 3 મહિના સુધી દરરોજ દહીંમાં  3 ગ્રામ જીરું પાવડર ભેળવીને ખાતી  મહિલાઓના વજનમાં ખાસ કરીને  કમરના કદ અને શરીરની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

3/6
જીરું બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ  ખૂબ મદદગાર છે. અભ્યાસમાં એવું તારણ આવ્યું હતું કે, કે ત્રણ મહિના સુધી 3 ગ્રામ જીરા પાવડરનું સેવન કરવાથી કુલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે, તેમજ લો-ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે જીરાનું સેવન પણ કરી શકો છો.

4/6
જીરું ટાઇપ 2 ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે. આ માટે તમે જીરા ઓઇલની  મદદ લઈ શકો છો. 2017ના અભ્યાસમાં ટાઇપ ટૂ ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકો પર જીરું ઓઇલની અસરોની તપાસ કરવામાં આવી હતી. આઠ અઠવાડિયા પછી, તેમના રક્ત ખાંડ, ઇન્સ્યુલિન અને હિમોગ્લોબિન A1C સ્તરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

5/6
જીરું યાદશક્તિને મજબૂત બનાવવામાં પણ ખૂબ મદદરૂપ છે. તેનું સેવન કરવાથી યાદશક્તિ તેજ બને છે અને યાદશક્તિ ઓછી થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

6/6
જીરું તણાવ સ્તર ઘટાડવામાં પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જીરું એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે જીરુંનું સેવન તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે,

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોતBIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

Rashifal 26 November 2024:  મંગળવારનો દિવસ  આ 4 રાશિના જાતક માટે રહેશે શુભ, જાણો  રાશિફળ

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

Embed widget