શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગરમીની સિઝનમાં કાકડીનું આ રીતે કરો સેવન, એક નહિ અનેક છે ગજબ ફાયદા

કાકડીમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.

કાકડીના સેવનના ફાયદા

1/8
ઉનાળામાં બજારમાં ભરપુર માત્રામાં કાકડી આવવા લાગે છે. આ વખતે કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.

2/8
હાડકાં મજબૂત બનશે - કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.

3/8
બ્લડપ્રેશર નિયંત્રિત  રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

4/8
ત્વચા સારી રહે  છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.

5/8
કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.

6/8
કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.

7/8
વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી

8/8
બેડ કોલેસ્ટ્રોલ ઓછું થશે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ

મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ

EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી

WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 

Embed widget