શોધખોળ કરો

Fenugreek water: સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી વેઇટ લોસની સાથે આ બીમારીને પણ કરે છે દૂર, જાણો અન્ય ગજબ ફાયદા

મેથી પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.

મેથીના પાણીના ફાયદા

1/7
મેથી પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. આ સાથે તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. આ સિવાય સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થઈ શકે છે.

2/7
સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી પાચનક્રિયા સારી થાય છે. વાસ્તવમાં, મેથીના પાણીમાં પાચન ઉત્સેચકો હોય છે, જે તમારા સ્વાદુપિંડને વધુ સક્રિય બનાવી શકે છે. જે  તમારી પાચનક્રિયાને સુધારી શકે છે. ઉપરાંત, તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

3/7
મેથીનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરકારક છે. વાસ્તવમાં, મેથીના પાણીનું નિયમિત સેવન કરીને, તમે તમારા શરીરના HDL સ્તર (સારા કોલેસ્ટ્રોલ)ને વધારી શકો છો, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અસરકારક છે.

4/7
સાંધાના દુખાવાથી પણ મેથીના પાણીથી રાહત મળે છે. કબજિયાતની સમસ્યાને દૂર કરે છે મેથીનું પાણી

5/7
માસિક ધર્મમાં થતી પરેશાનીથી પણ રાહત મળે છે. મેથીનું પાણી સ્પર્મ કાઉન્ટ વધારે છે. મેથી ભૂખ વધારવામાં મદદ કરે છે.

6/7
રોજ સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેની મદદથી ડાયાબિટીસ જેવી સમસ્યા દૂર કરી શકાય છે.

7/7
શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત અપાવવામાં મેથીનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જો તમે સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે તમને શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય

એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Embed widget