શોધખોળ કરો

Health Benefits: ખારેક આ બીમારીનો રામબાણ ઇલાજ, કબ્જ સહિતની સમસ્યામાં અકસીર, જાણો સેવનના અન્ય ગજબ ફાયદા

Health Benefits: ખારેક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. તેનાથી નબળાઈ દૂર થાય છે અને શરીરના હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે. ખારેક ખાવાના અગણિત ફાયદા છે.

પ્રતીકાત્મક તસવીર (abp live)

1/7
ખારેક  પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ્સ છે. તેનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે. ખારેકમાં  આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં  છે.

2/7
દૂધ અને ખારેકના સાથે સેવનથી  નબળાઈ દૂર થાય છે અને હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.

3/7
ખારેક  પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ઉચ્ચ કેલરી હોવા છતાં, તે ફાયદાકારક  છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયરન, વિટામિન બી6 અને કોપરનો પણ સારો સોર્સ ખારેક  છે.

4/7
પેટને સાફ રાખે છેઃ ઉચ્ચ ફાઈબરથી ભરપૂર હોવાથી પેટની સમસ્યાઓમાં ખારેક ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે એક અઠવાડિયા સુધી સતત તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.

5/7
ગર્ભાવસ્થામાં ફાયદાકારકઃ પ્રેગ્નન્સી પછી મહિલાઓ માટે ખારેક ફાયદાકારક છે. ઉચ્ચ ફાઇબરને કારણે, તે કબજિયાત અને અન્ય જઠરાંત્રિય સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ  ફાયદાકારક માનવામાં આવે છે.

6/7
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ફાયદાકારકઃ ખોરાકમાં ખારેકનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. વજન નિયંત્રણમાં રહે છે અને કુદરતી સ્વીટનર હોવાને કારણે તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે.

7/7
ત્વચાને સ્વસ્થ રાખે છેઃ ખારેકમાં વિટામિન ડી અને વિટામિન સી મળી આવે છે, જે ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે કરચલીઓ અને ફાઈન લાઈન્સને દૂર કરીને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

Embed widget