શોધખોળ કરો
Health: શિયાળામાં આ કારણે વધે છે હાર્ટ અટેકનું જોખમ, બચાવ માટે આ ડ્રિન્કનું નિયમિત કરો સેવન
હાલ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી જાય છે. આવા કિસ્સામાં શિયાળામાં આ પીણું પીવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.
![હાલ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી જાય છે. આવા કિસ્સામાં શિયાળામાં આ પીણું પીવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/36d7cce2961a3d2add4326aadea2e90a170255192497081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![હાલ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી જાય છે. આવા કિસ્સામાં શિયાળામાં આ પીણું પીવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/3b82b6e2e9f62bcaac7bb7dfe0be9c186d989.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી જાય છે. આવા કિસ્સામાં શિયાળામાં આ પીણું પીવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.
2/7
![શિયાળામાં ઠંડીના કારણે રક્તવાહિનીઓ સંકોચાતા હૃદયના ધબકારા વધે છે, બ્લડ પ્રેશર વધે છે. જ્યારે રક્ત વાહિનીઓ સાંકડી થાય છે ત્યારે લોહી પણ તેમાં ગંઠાઈ જાય છે. અને આ બધા કારણોથી એટેકનું જોખમ વધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/b62519845da0f37ff1a4f548ab4732b9487b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિયાળામાં ઠંડીના કારણે રક્તવાહિનીઓ સંકોચાતા હૃદયના ધબકારા વધે છે, બ્લડ પ્રેશર વધે છે. જ્યારે રક્ત વાહિનીઓ સાંકડી થાય છે ત્યારે લોહી પણ તેમાં ગંઠાઈ જાય છે. અને આ બધા કારણોથી એટેકનું જોખમ વધે છે.
3/7
![ચા હજારો વર્ષોથી પીવામાં આવે છે અને પાણી પછી વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે. તેની અસર અને વિવિધ પ્રકારના સ્વાદને લીધે, ચાએ સ્વાસ્થ્ય પીણું તરીકે પણ નામના મેળવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/799bad5a3b514f096e69bbc4a7896cd971f89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચા હજારો વર્ષોથી પીવામાં આવે છે અને પાણી પછી વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે. તેની અસર અને વિવિધ પ્રકારના સ્વાદને લીધે, ચાએ સ્વાસ્થ્ય પીણું તરીકે પણ નામના મેળવી છે.
4/7
![ચાનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે, તેની હૃદયની તંદુરસ્તી સુધારવાની ક્ષમતા છે. અભ્યાસોનું આ તારણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/d0096ec6c83575373e3a21d129ff8fefcbba0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે, તેની હૃદયની તંદુરસ્તી સુધારવાની ક્ષમતા છે. અભ્યાસોનું આ તારણ છે.
5/7
![નિયમિત ચા પીવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકાય છે. આ ચામાં ફ્લેવોનોઈડ્સની હાજરીને કારણે છે, જે રક્ત વાહિનીઓના કાર્યને સુધારવામાં અને સોજા ઘટાડવામાં મદદ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/adf06198421f868c5c1980fd9adec46f065bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયમિત ચા પીવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકાય છે. આ ચામાં ફ્લેવોનોઈડ્સની હાજરીને કારણે છે, જે રક્ત વાહિનીઓના કાર્યને સુધારવામાં અને સોજા ઘટાડવામાં મદદ કરી શકે છે.
6/7
![ચાનો બીજો ફાયદો એ તેની ઓછી કેફીન સામગ્રી છે. કોફી કરતા ચામાં કફિનનું પ્રમાણ ઓછું હોય છે. વધુમાં, ચામાં થેનાઇન, એમિનો એસિડ હોય છે જે મનને શાંત અસર ધરાવે કરે છે, તણાવને ઓછો કરે છે. ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/280a6001ab93c8eea794f0fdf899c4ad39f64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાનો બીજો ફાયદો એ તેની ઓછી કેફીન સામગ્રી છે. કોફી કરતા ચામાં કફિનનું પ્રમાણ ઓછું હોય છે. વધુમાં, ચામાં થેનાઇન, એમિનો એસિડ હોય છે જે મનને શાંત અસર ધરાવે કરે છે, તણાવને ઓછો કરે છે. ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.
7/7
![ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ છે. કોફીની જેમ, ચામાં જોવા મળતા સોજા વિરોધી ગુણો અને કેન્સર વિરોધી ગુણો હોવાથી તેનું સેવન સ્વાસ્થ્યવર્ધી જ છે. જો કે વધુ સેવન એસિડિટિ, ભૂખને મારી નાખે છે અને અનિંદ્રાની સમસ્યાને નોતરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/14/341f64050cf60ae799681f8b784f315aa74c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ છે. કોફીની જેમ, ચામાં જોવા મળતા સોજા વિરોધી ગુણો અને કેન્સર વિરોધી ગુણો હોવાથી તેનું સેવન સ્વાસ્થ્યવર્ધી જ છે. જો કે વધુ સેવન એસિડિટિ, ભૂખને મારી નાખે છે અને અનિંદ્રાની સમસ્યાને નોતરે છે.
Published at : 14 Dec 2023 04:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)