શોધખોળ કરો

Health Tips: શું તમે પણ સવારમાં ખાલી પેટ ગરમાગરમ ચાય પીવો છો? તો સાવધાન, લાંબાગાળે થશે નુકસાન

ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે.

ચા પીવાના નુકસાન

1/7
ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે.  ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે.  મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.

2/7
ચાયમાં સ્ટ્રોંગ કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે તમને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.

3/7
એસિડિટી વધે છે- ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટો નુકસાન એ છે કે ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.

4/7
ભૂખ ઓછી લાગે છે- રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.

5/7
નબળું પાચનતંત્ર- રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમયથી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

6/7
અનિંદ્રા અને તણાવ- ખાલી પેટ ચા પીવાથી ઉંઘ ઉડી જાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.

7/7
પેટમાં બળતરા અને ઉલટી- ઘણીવાર લોકોને પેટમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો પણ સતાવે છે.  આનું કારણ ખાલી પેટ ચા પીવી હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. એટલા માટે ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

ABP Premium

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર

રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?

Embed widget