આપણી અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે વજન વધવું એક હાલ મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિમાં ઝડપથી વજન ઉતારવા માટે લોકો ક્રૈશ ડાયટનો સહારો લે છે.
2/5
પહેલા સમજીએ ક્રૈશ ડાયટ શું છે? આ એક પ્રકારનો ડાયટ પ્લાન છે, જેમાં ખૂબ જ ઓછું કેલેરીનું સેવન થાય છે.
3/5
ક્રૈશ ડાયટિગમાં આખો દિવસ ફળ અને જ્યુસ,સલાડનું સેવન કરવામાં આવે છે.કૈશ ડાયટમાં લોકો માત્ર 600-800 કેલેરી લે છે, જ્યારે એક વ્યક્તિએ 1200થી 1500 કેલેરી લેવી જોઇએ.
4/5
ક્રેશ ડાયટ ફોલો કરીને આપ ખૂબ જ ઓછો સમયમાં વજન ઉતારી શકો છો અને ફળ અને જ્યુસ લેવાથી આપ કૈશ ડાયટ લેવાથી આપ ખુદને હંમેશા એક્ટિવ એનર્જિટિક રાખી શકો છો
5/5
કૈશ ડાયટ આપની પાચનશક્તિને મજબૂત બનાવે છે, આપનું વજન ઝડપથી ઉતરે છે.ક્રૈશ ડાયટમાં ફળો, ફળોનું જ્યસ, વેજિટેબલ સૂપ મુખ્ય રીતે લેવાનું હોય છે.