શોધખોળ કરો
Grapefruit Benefits: આ ફળનાં સેવનથી ઘટી શેક છે વજન, જાણો સ્વાસ્થ્યને બીજા અન્ય કયા કયા ફાયદા થાય છે
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/6

ઉનાળાની ઋતુમાં ભલે દરેક ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ આજે આપણે આ એક એવા ફળ વિશે વાત કરીશું, જેના સેવનથી એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થાય છે. હા, આ ફળનું નામ છે ચકોતરા જેને અંગ્રેજીમાં ગ્રેપફ્રૂટ કહે છે. આનાથી ઉનાળાની ઋતુમાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત વજન પણ ઘટાડી શકાય છે. ચાલો જાણીએ ગ્રેપફ્રૂટના અન્ય ફાયદાઓ વિશે.
2/6

ગ્રેપફ્રૂટમાં મળતા પોષક તત્વો એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં આયર્ન, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.
Published at : 20 Jun 2022 06:44 AM (IST)
આગળ જુઓ





















