શોધખોળ કરો

High Salt: વધારે મીઠું ખાવુ સ્વાસ્થ્ય માટે ઘાતક,કિડની અને BPની થઈ શકે છે સમસ્યા

પ્રતિકાત્મક તસવીર

1/7
High Salt: જો ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં મસાલા મહત્વની ભૂમિકા ભજવે છે. મીઠું પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. મીઠા વગર ખોરાક અધૂરો રહે છે. મીઠું ખાવાથી શરીરને સ્વાદ અને આયોડિન મળે છે. આયોડિન શરીરમાં થાઇરોઇડ ગ્રંથિના કાર્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સોડિયમ મીઠામાં જોવા મળે છે.

2/7
વધુ પડતા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને કિડની અને બીપી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાદને કારણે લોકો મીઠું વધારે લે છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

3/7
એવું કહેવાય છે કે વ્યક્તિને દરરોજ 5 ગ્રામ મીઠાની જરૂર હોય છે. ચેતા અને સ્નાયુઓની યોગ્ય કામગીરી માટે તે જરૂરી છે. સોડિયમ એ મીઠાનો મહત્વનો ભાગ છે. જો તમે વધુ પડતું મીઠું ખાશો તો તમને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

4/7
કહેવાય છે કે વધુ પડતા મીઠાના સેવનથી સ્થૂળતા અને યુરિક એસિડ વધી શકે છે. રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે. તેની સાથે કિડનીને પણ અસર થાય છે. સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે.

5/7
વધારે મીઠા વાળી વસ્તુઓ ખાવાથી મોં સુકાઈ જાય છે. જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે. જો તમે સૂતા પહેલા સોડિયમ યુક્ત ખોરાકનું સેવન કરો છો, તો તમારે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

6/7
રાત્રે સૂતા પહેલા મીઠું વધુ હોય તેવો ખોરાક ખાવાથી અનિંદ્રા, બેચેની અને રાત્રે વારંવાર જાગવાની સમસ્યા થઈ શકે છે.

7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Embed widget