શોધખોળ કરો
Advertisement

Health: શું આપ નિયમિત લિપસ્ટિક કરો છો, તો સાવધાન, સ્વાસ્થ્ય માટે આ કારણે છે હાનિકારક
સુંદર દેખાવું કોને ન ગમે. કદાચ આ જ કારણ છે કે, બજારમાં અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ ડિમાન્ડ હંમેશા રહે છે. જો કે તેને લગાવવાના નુકસાન પણ છે.

પ્રતીકાત્મક તસવીર
1/7

સુંદર દેખાવું કોને ન ગમે. કદાચ આ જ કારણ છે કે, બજારમાં અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ ડિમાન્ડ હંમેશા રહે છે. આ બ્યુટી પ્રોડક્ટ્સમાં મહિલાઓની પહેલી પસંદ લિપસ્ટિકનો પણ સમાવેશ થાય છે. જો કે તેને લગાવવાના નુકસાન પણ છે.
2/7

લિપસ્ટિક કેવી રીતે શરીર માટે હાનિકારક બની શકે છે, અમે આ લેખમાં વિગતવાર સમજીએ, લિપસ્ટિક લગાવવાના અનેક નુકસાન છે.
3/7

લિપસ્ટકથી હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ શકે છે, ઇનફર્ટિલિટીની આશંકા પણ રહે છે. જે હોઠની કુદરતી રંગત છીનવી લે છે.સતત યુઝથી હોઠ કાળા થઇ શકે છે.
4/7

નિયમિત લિપસ્ટિક લગાવવાથી આંખોમાં બળતરા સોજો થાય છે, ત્વચામાં ચકમા થઇ શકે છે.
5/7

ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન લિપસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઇએ.
6/7

જો આપને લિપસ્ટિકનો વધુ શોખ હોય તો હંમેશા હર્બલ લિપસ્ટિર યુઝ કરો અને ખરીદતાં પહેલા ઇન્ગ્રીડિયન્ટસ ચેક કરો.
7/7

લિપસ્ટિકને ક્યારેય પણ હોઠ પર સીધા જ અપ્લાય ન કરો. તેને લગાવતા પહેલા પહેલા લિપ બામ લગાવો,
Published at : 15 Jun 2023 08:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
