શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Makhana : સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મખાના,ડાયેટમાં કરો સામેલ

પ્રતિકાત્મક તસવીર

1/7
મખાના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જો કે તેને ઘીમાં શેકીને કે વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન પણ કરે છે.

2/7
મખાનામાં પ્રોટીન, ડાયેટરી ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વો છે. આ તમામ પોષક તત્વોનો લાભ માત્ર મખાનાને રોજિંદા ડાયટમાં સામેલ કરીને મેળવી શકાય છે.

3/7
મખાનામાં કેલરી અને ચરબી ઓછી હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે નાસ્તામાં ઉત્તમ છે. તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે પેટ ભરેલું લાગે છે.

4/7
મખાનામાં હાજર ફાઇબર તંદુરસ્ત પાચનને પ્રોત્સાહન આપે છે, કબજિયાત અટકાવે છે અને નિયમિત આંતરડાની ગતિવિધિઓને સરળ બનાવે છે.

5/7
મખાના પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરીને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ ફાળો આપી શકે છે.

6/7
ડાયાબિટીસના દર્દીઓ અથવા જેઓ તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માગે છે તેમના માટે મખાના એક ઉત્તમ વિકલ્પ છે.

7/7
મખાનામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ઘટકો છે. જે સામાન્ય બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખીને અને હૃદય રોગના જોખમને ઘટાડીને, હાર્ટના હેલ્થને પણ બૂસ્ટ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો

યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 

Embed widget