શોધખોળ કરો

Orange peel: સંતરાની છાલ તમારી સ્કીનને બનાવશે ચમકદાર, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

પ્રતિકાત્મક તસવીર

1/7
સંતરાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં  વિટામીન-C ભરપૂર માત્રામાં હોય છે.  સંતરા ખાવાથી વ્યક્તિને અનેક ફાયદા થાય છે. લોકો સંતરા ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ તેની છાલને કચરાપેટીમાં નાખી દેતા હોય છે.

2/7
સંતરાની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. તમારી સ્કીનને ચમકદાર બનાવવા માટે તમે સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો.

3/7
તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા આહારમાં અથવા તમારા ચહેરા માટે સંતરાની છાલનો ઉપયોગ કરો છો, તો તમને સારા સ્વાસ્થ્ય સાથે ચહેરો પણ સુંદર બને છે.

4/7
સંતરાની છાલમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમને સ્વસ્થ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એક્સપર્ટ અનુસાર,  હૃદયને સ્વસ્થ રાખવામાં સંતરાની છાલ ખૂબ મદદરૂપ થાય છે.

5/7
સંતરાની છાલમાં ફ્લેવોનોઈડ હેસ્પેરિડીન જેવા તત્વો હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સંતરાના છાલના સેવનથી તમે હૃદયને લગતા રોગોથી બચી શકો છો અને તેમાં વિટામિન-સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જે ફેફસાંને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે.

6/7
વિટામિન Cના કારણે સંતરાની છાલ ચહેરા પર ચમક લાવવાનું કામ કરે છે. આ છાલને બે દિવસ તડકામાં સુકવીને પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો અને આ પાવડરને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો.

7/7
સંતરાની ચા પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ચા બનાવવા માટે સંતરાની છાલને પાણીમાં ઉકાળવી પડશે. આ બાદ તેમાં લીંબુ અને થોડું કાળું મીઠું ઉમેરો, ત્યારબાદ સંતરાની ચા તૈયાર થઈ જશે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ

Embed widget