શોધખોળ કરો
Walking Mistakes: વોક સમયે કરશો આ 5 ભૂલો તો નહિ મળે રિઝલ્ટ, જાણો,વોકિંગના ફાયદા અને નિયમ
વોકિંગનું અંતર ધીરે ધીરે વઘારવાથી ફાયદો થાય છે. વધુ સમય વોકિંગ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જેના માટે પ્રોપર ડાયટ લેવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Walking Mistakes: નિયમિત વોકિંગ કર્યાં બાદ પણ જો આપનું વજન નથી ઉતરતું, વોકિગના ફાયદા નથી થતાં તો સૌ પ્રથમ આપને વોકિંગના નિયમો જાણવાની જરૂરી છે. કેટલીક વખત વોકિંગ દરમિયાન કરવામાં આવેલી ભૂલોના કારણે પણ રિઝલ્ટ નથી મળતું.
2/6

વોકિંગનું અંતર ધીરે ધીરે વઘારવાથી ફાયદો થાય છે. વધુ સમય વોકિંગ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જેના માટે પ્રોપર ડાયટ લેવું જરૂરી છે. જો આપ પ્રોટીનમાં ડાયટને સામેલ કરશો તો એનર્જી સાથે વોક કરી શકશો અને મસલ્સ પણ બનશે.
Published at : 08 Feb 2024 05:27 PM (IST)
આગળ જુઓ





















