શોધખોળ કરો

છીંક રોકવી બની શકે છે ખતરનાક ? તમે પણ આવું કરતાં હોય તો જાણી લો આની પાછળનું સાયન્સ, પછી......

છીંક બંધ કરવી જીવલેણ બની શકે છે. જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે હવા આપણા નસકોરામાંથી ઝડપથી પસાર થાય છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Stop Sneezing Dangerous: આજકાલ બિમારી અને જુદાજુદા રોગો ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે, હેલ્થી લોકો પણ આના સકંજામાં આવી રહ્યાં છે. આમાં છીંક પણ સામેલ છે. જ્યારે લોકો છીંકે છે, ત્યારે તેઓ ઘણીવાર હાથની મદદથી તેને રોકે છે. આવું કરવું જીવલેણ પણ બની શકે છે. ચાલો સમજીએ કે આ કેમ ના કરવું જોઈએ. જાણો તેની પાછળનું શું છે સાયન્સ...

2/6
છીંક બંધ કરવી જીવલેણ બની શકે છે. જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે હવા આપણા નસકોરામાંથી ઝડપથી પસાર થાય છે. જો તમે એક ક્ષણ માટે પણ છીંકને રોકો છો, તો તેનું તમામ દબાણ અન્ય અંગો તરફ વાળવામાં આવે છે.

3/6
છીંક આવવાના કેટલાય બધા કારણો હોઈ શકે છે. જેમ કે ધૂળ, માટી, મસાલેદાર ખોરાક, શરદી, એલર્જી, શરીરના તાપમાનમાં ફેરફાર. નાક છીંકની મદદથી શરીરને સાફ કરે છે.

4/6
આ એક પ્રકારની એલર્જી છે, જેમાં માનવ શરીર નાનામાં નાના વાયુ પ્રદૂષણ, કણો અને ફૂગ માટે પણ અત્યંત સંવેદનશીલ હોય છે.

5/6
સાયન્સ જર્નલ BMJ કેસના રિપોર્ટમાં ડૉક્ટરોએ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ છીંકને રોકવાનો પ્રયાસ કરે છે તો તેનાથી તેના કાનને નુકસાન થઈ શકે છે.

6/6
મગજની નસો ફાટી જવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઇએનટી (કાન, નાક અને ગળું) વિભાગના ડોકટરો કહે છે,
મગજની નસો ફાટી જવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઇએનટી (કાન, નાક અને ગળું) વિભાગના ડોકટરો કહે છે, "નાક અને મોં બંધ કરીને છીંક આવવી એ ખતરનાક બની શકે છે અને તેનાથી બચવું જોઈએ."

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget