શોધખોળ કરો

Creamy Soup: બદલાતી સિઝનમાં આ સૂપ છે સૌથી બેસ્ટ, ઘરે જ બનાવો 10 મિનિટમાં ક્રીમી સૂપ

આ દિવસોમાં હવામાન ઘણું બદલાઈ રહ્યું છે ત્યારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે આ ખાસ રેસિપી લઈને આવ્યા છીએ.

Creamy Soup

1/4
બદલાતી ઋતુમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં ગરમ અને આરામ આપનાર સૂપ પીવો ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી.

2/4
આ સરળ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ કોળાના બહારના પડને ધોઈને છોલી લો. તેના ટુકડા કરો.પ્રેશર કૂકર લો, તેમાં માખણ નાખો અને તેમાં ડુંગળી, લસણ આદુની પેસ્ટ ઉમેરો. તેને સારી રીતે ફ્રાય કરો.

3/4
જ્યારે ડુંગળી આછું સોનેરી થાય ત્યારે કોળાના ટુકડા પાણી સાથે ઉમેરો. 2-3 સીટી વાગે ત્યાં સુધી પ્રેશર કુક કરો.તે થઈ જાય પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલો. તેને ઠંડુ થવા દો. બ્લેન્ડર લો અને આખા સૂપને તરબૂચના બીજ સાથે મિક્સ કરો અને તેને બાજુ પર રાખો.

4/4
એક પેન લો અને માખણ ઉમેરો, મિશ્રણ ઉમેરો અને વ્હીપ્ડ લો ફેટ ક્રીમ ઉમેરો. કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget