શોધખોળ કરો

World Heart Day 2023: 29 સપ્ટેમ્બરના રોજ કેમ ઉજવવામાં આવે છે 'વર્લ્ડ હાર્ટ ડે', જાણો આ વર્ષની થીમ?

દર વર્ષે 29 સપ્ટેમ્બરે વિશ્વભરમાં 'વર્લ્ડ હાર્ટ ડે' ઉજવવામાં આવે છે. હવે તમે વિચારશો કે આ દિવસ ઉજવવા પાછળનું કારણ શું છે? વાસ્તવમાં, આપણે આપણા હૃદય વિશે સંપૂર્ણ રીતે બિંદાસ રહીએ છીએ.

પ્રતિકાત્મક તસવીર

1/6
દર વર્ષે 29 સપ્ટેમ્બરે વિશ્વભરમાં 'વર્લ્ડ હાર્ટ ડે' ઉજવવામાં આવે છે. હવે તમે વિચારશો કે આ દિવસ ઉજવવા પાછળનું કારણ શું છે? વાસ્તવમાં, આપણે આપણા હૃદય વિશે સંપૂર્ણ રીતે બિંદાસ રહીએ છીએ. પરંતુ તે આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા શરીરમાં પંપ સિસ્ટમની જેમ કામ કરે છે. જો હૃદયમાં કોઈ ગરબડ હોય અથવા તેમાં રક્ત પરિભ્રમણ થાય તો વ્યક્તિ હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેઇલનો શિકાર બને છે. એટલું જ નહીં તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

2/6
'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' પોતાના રિપોર્ટમાં પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે 'હૃદય રોગ'થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધુ છે. દર વર્ષે 20.5 મિલિયનથી વધુ લોકો હૃદય રોગ, હાર્ટ એટેક, હાર્ટ ફેઇલ, સ્ટ્રોકના કારણે મૃત્યુ પામે છે. 'વર્લ્ડ હાર્ટ ફેડરેશન'ના જણાવ્યા અનુસાર, જો હૃદયમાં અથવા તેના રક્ત પરિભ્રમણમાં સહેજ પણ ગરબડ થાય તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર થવાની શક્યતા વધી જાય છે.

3/6
સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ હાર્ટ ડે' ઉજવવા પાછળનું કારણ લોકોને તેનાથી સંબંધિત રોગો અને હૃદયના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. તેમને આ કાર્યક્રમ દ્વારા જણાવવામાં આવે છે કે કયો ખોરાક તમારા હૃદયને સ્વસ્થ રાખશે. અને કયો ખોરાક તમારા હૃદયને બીમાર કરી શકે છે? કારણ કે આખી દુનિયામાં મોટાભાગના એવા લોકો છે જેમને તેમની જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે હાર્ટ એટેકનો સામનો કરવો પડે છે.

4/6
'વર્લ્ડ હાર્ટ ડે' ઉજવવા પાછળનું મુખ્ય કારણ લોકોને જીવનશૈલી, સ્વસ્થ આહાર અને કસરત વિશે જાગૃત કરવાનું છે. સાથે જ વધુને વધુ લોકોને જણાવવું કે ધૂમ્રપાન શરીર માટે સારું નથી, કેવી રીતે તણાવ, હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ ધીમે ધીમે હૃદયના રોગોનું કારણ બને છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં તેનાથી સંબંધિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો તેની સાથે જોડાઈ શકે.

5/6
29મી સપ્ટેમ્બર વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે જેથી વધુને વધુ લોકોને હૃદય સંબંધિત રોગો વિશે જાગૃત કરવામાં આવે જેથી તેઓ સમયસર તેનાથી બચી શકે. હૃદય રોગ મોટે ભાગે ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે થાય છે. તેથી, જો તમે તમારા હૃદયને સ્વસ્થ અને ખુશ રાખવા માંગતા હોવ તો પોષક તત્વોથી ભરપૂરથી ભોજન ખાવ કારણ કે જો તમારું હૃદય ખુશ હશે તો આખું શરીર ખુશ રહેશે. હૃદય રોગ તમારા આખા શરીરને બીમાર કરી દેશે.

6/6
તમારા હૃદયને જાણો એટલે કે જો તમને હાર્ટ એટેક કે કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી છે તો આ નાના-નાના સંકેતોને ઓળખો. તમારો જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને તે સંકેતો આપે છે પરંતુ માનવી તેની અવગણના કરે છે. તેથી આ વર્ષે ‘દિલ ને જાણો’ થીમ રાખવામાં આવી છે. તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તેથી, તમારે હંમેશા ડોક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઇએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

Embed widget