ફેશન અને સ્ટાઇલના કારણે આપણે હેર પર અનેક કેમિકલ્સયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે વાળ ડેમેજ થાય છે.
2/6
હેર પર આ કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટસના ઉપયોગના કારણે વાળ નબળા પડવા લાગે છે અને સૂકા થઇ જાય છે. જેથી વધુ ખરે છે.
3/6
ઓલિવ ઓઇલમાં મોજૂદ ઓલયૂરોપિન નામનું તત્વ વાળના વિકાસની પ્રક્રિયાની પ્રોત્સાહન આપે છે.
4/6
જૈતુનના તેલથી સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ ખરવાની સમસ્યા અમુક હદે ઓછું થઇ શકે છે.
5/6
જૈતુનના તેલ હેર ગ્રોથ વધારવાની સાથે ડ્રેન્ડર્ફની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત આ તેલથી મસાજ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે.
6/6
જૈતુનનું તેલ હેર માસ્ક ખરવા અને દ્રીમુખી વાળની સમસ્યાથી મુક્તિ અપાવવાનું કામ કરે છે.