શોધખોળ કરો

Fashion Tips: આ લૂકમાં સ્ટનિંગ દેખાશો આપ, આ સિઝનમાં જરૂર ટ્રાય કરો આ શ્રગ લૂક

Shrug Style: જો આપની પાસે સ્લિવલેસ ડ્રેસ અને ટોપ છે અને કોઇ કારણોસર આપ નથી પહેરી શકતાં તો Shrug Style કરે, આ સ્ટાઇલ વિદેશમાં પણ પોપ્યુલર છે.

Shrug Style

1/9

2/9
How To Carry Shrug:ઇન્ડિયામાં અને વિદેશમાં પણ આજકાલ લોન્ગ Shrug ફેશનમાં છે.જેને આપ કોઇપણ ડ્રેસ શોર્ટસ,સ્લિવલેસ કપડા સાથે કેરી કરી શકો છો. શ્રગનું લૂક સ્માર્ટની સાથે ફેશનેબલ લૂક આપે છે. ખાસ કરીને શ્રગ કોઇ પણ સિઝનમાં પહેરવું કમ્ફર્ટ રહે છે.

3/9
પ્રિયંકા ચોપડાની આ બ્લેક શ્રગ સ્ટાઇલ ઓલ ટાઇમ ઇન રહે છે. આપ તેને લોન્ગ શોર્ટ અથવા કોઇ પણ ડ્રેસ સાથે ટ્રાઇ કરી શકો છો.

4/9
અનુષ્કાનું આ લૂક પણ આ કેરી કરી શકો છો.  અહીં તેને સ્લિવલેસ ડ્રેસ સાથે  તેની લંબાઇનું ફ્લોરલ શ્રગ કેરી કર્યું છે. આપ અહીં સ્વીવ્સવાળુ શ્રગ પણ કોપી કરી શકો છો.

5/9
શ્રદ્ધા કપૂરનું આ વાઇન કલર શ્રગ પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. તમે તેને જીન્સ, ડ્રેસ અથવા શોર્ટ્સ સાથે પહેરી શકો છો. તેનો રંગ અને સ્ટાઇલ પણ ખૂબ જ સ્માર્ટ છે.

6/9
જિન્સ સાથે પરિણીતીનો આ પ્રિન્ટેડ શ્રગ થોડો એથનિક લુક આપી રહ્યો છે. તેનો લુક થોડો ફ્લેયર છે પરંતુ જો તમે ઇચ્છો તો તમે જીન્સ સાથે પ્રિન્ટેડ લો ફ્લેર શ્રગ પહેરી શકો છો.

7/9
દીપિકાના આ શર્ટસ્ટાઈલ શ્રગનો લુક પણ બેસ્ટ છે. જો તમારી પાસે પ્લેન સ્લીવલેસ ડ્રેસ હોય તો તમે ડ્રેસની લંબાઈનો પ્રિન્ટેડ શ્રગ લઈ શકો છો અને જો તમારી પાસે પ્રિન્ટેડ ડ્રેસ હોય તો પ્લેન શ્રગ પહેરો.

8/9
આ પ્રિન્ટેડ શ્રગ થોડો એથનિક લુક આપી રહ્યો છે. તેનો લુક થોડો ફ્લેયર છે પરંતુ જો આપ ઇચ્છો તો તમે જીન્સ સાથે પ્રિન્ટેડ લો ફ્લેયર શ્રગ પહેરી શકો છો.

9/9
કૃતિ સેનનનો આ બ્લેક શ્રગ લુક પણ સ્ટાઇલમાં ટોપ છે. તમે તેને બ્રાઈટ કલરના ટોપ સાથે કેરી કરી શકો છો. દીપિકાના આ શર્ટસ્ટાઈલ શ્રગનો લુક પણ બેસ્ટ છે. જો તમારી પાસે પ્લેન સ્લીવલેસ ડ્રેસ હોય તો તમે ડ્રેસની લંબાઈનો પ્રિન્ટેડ શ્રગ લઈ શકો છો અને જો તમારી પાસે પ્રિન્ટેડ ડ્રેસ હોય તો પ્લેન શ્રગ પહેરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Embed widget