શોધખોળ કરો

ખાલી પેટ લસણનું સેવન કરવાથી તમારા શરીરમાં થાય છે આ ફાયદાઓ, જાણો તેના વિશે

પ્રતિકાત્મક તસવીર

1/6
લસણ તમારા ભોજનને માત્ર સ્વાદિષ્ટ જ નથી બનાવતું, પરંતુ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોવાને કારણે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ આપે છે. તેમાં આયર્ન, ફાઈબર, ઝિંક, કોપર, કાર્બોહાઈડ્રેટ્સ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. અમે તમને જણાવીએ કે ખાલી પેટ લસણ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

2/6
લસણ ખાવાથી પેટ સારું રહે છે. એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ફંગસ ગુણોથી ભરપૂર લસણમાં આયર્ન, જિંક, કોપર, કાર્બોબાઈડ્રેટ, ફાઈબર અને કેલ્શિયમ જેવા ઘણા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે વોટ લોસથી માંડી ડાયાબિટીસ અને ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

3/6
નબળી પાચનક્રિયા સુધારવા માટે લસણ ખૂબ જ ઉપયોગી છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટના દુખાવા અને કબજિયાતથી પણ રાહત મળે છે. આ ઉપરાંત, તે ભૂખને ઉત્તેજીત કરવામાં અને પેટમાં એસિડની રચનાને રોકવામાં પણ ખૂબ મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે, તેમાં વિટામિન સી, બી6 અને ઘણા જરૂરી મિનરલ્સ મળી આવે છે, જે ઈમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે.

4/6
ડાયાબિટીસથી પીડિત લોકો માટે લસણનું સેવન કોઈ દવાથી ઓછું નથી. શરીરમાં સુગર લેવલને મેનેજ કરવાની સાથે, તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ ઉપરાંત, લસણ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે, પરંતુ તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

5/6
શરીરને ડિટોક્સ કરવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટ તેને ખાવાથી પેટના કીડા પણ દૂર થાય છે. આ સિવાય લસણ શરદી, ખાંસી કે અન્ય ઈન્ફેક્શનથી રાહત અપાવવામાં પણ ઘણું સારું છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે લસણનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે.

6/6
લસણ એક સુપરફૂડ છે જેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ઘણા લોકોનાં મતે દરરોજ કાચા લસણની 2 કળી ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. જો કે લસણ સામાન્ય રીતે દરેક માટે સ્વાસ્થ્યપ્રદ હોય છે, પરંતુ તે પુરુષો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લસણ પુરુષોની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Embed widget