શોધખોળ કરો

Tourist place: પ્રકૃતિ પ્રેમી છો તો આ સ્થળો પર કુદરતે વર્યું છે અસીમ સૌંદર્ય, જવાનું ન ચૂકશો, જુઓ તસવીરો

મિત્રો કે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તો તમે પણ આ નેચર પોઇન્ટ ફરવાનો પ્લાન કરી શકો છો.

તસવીર ગૂગલમાંથી

1/6
મિત્રો કે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તો તમે પણ આ નેચર પોઇન્ટ ફરવાનો પ્લાન કરી શકો છો. અહીના  તળાવોની સુંદરતા મનને મોહી લેશે. આવો જાણીએ  પ્લેસ વિશે

2/6
દેશમાં આવા ઘણા સુંદર તળાવો છે જ્યાં તમે થોડો સમય શાંતિથી વિતાવી શકો છો. અહીં આવા પ્રખ્યાત અને સુંદર તળાવો વિશે માહિતી આપવામાં આવી છે. તમે આ તળાવો જોવા જઈ શકો છો.

3/6
ઉદયપુરમાં આવેલું પિચોલા તળાવ એક સારું પર્યટન સ્થળ છે. અહીં તમે જગ મંદિર પણ જોઈ શકશો. તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.  અહી તમને સ્પષ્ટ નજીક દેખાતા  વાદળા પાણી અને સૂર્યાસ્તનો નજારો ગમશે.

4/6
તમે ડલ લેક  જોવા પણ જઈ શકો છો. તમને તેની કુદરતી સુંદરતા ગમશે. તમે ડલ લેકમાં બોટ રાઈડનો આનંદ માણી શકો છો. આ તળાવની આસપાસનો નજારો તમને માનસિક શાંતિ આપશે.

5/6
નૈનીતાલમાં તમે નૈની તળાવ જોવા જઈ શકો છો. આ તળાવ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. તમે પરિવાર કે મિત્રો સાથે આ તળાવમાં બોટ રાઈડનો આનંદ માણી શકો છો.

6/6
સેલા તળાવ તવાંગમાં છે. તળાવની આસપાસની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. આ તળાવનો સુંદર નજારો અદમ્ય હશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

Embed widget