શોધખોળ કરો
જો આપના શરીરમાં આ 6 લક્ષણો અનુભવાતા હોય તો નજર અંદાજ ન કરો, હોઇ શકે છે આ બીમારી
1/6

સૂતા બાદ શ્વાસ ઘૂંટતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ સમસ્યા માટે પણ આયોડિનની ઉણપ જવાબદાર હોઇ શકે છે. અમેરિકા થાઇરોઇડ એસોશિએશનના મુજબ આયોડિનની ઉણપમાં સૂતી વખતે શ્વાસ ઘૂંટાઇ છે.
2/6

આયોડિનની ઉણપ દૂર કરવા માટે માછલી, દૂધ, ઇંડા,રોસ્ટેડ આલૂ દહીં બ્રાઉન રાઇસને ડાયટમાં સામેલ કરવું ફાયદાકારક રહે છે.
Published at :
આગળ જુઓ




















