શોધખોળ કરો
PHOTOS: ફેબ્રુઆરીમાં આ ટૂર પેકેજ સાથે લો કાશ્મીરની મુલાકાત, બરફવર્ષાની માણો મજા
ફેબ્રુઆરીમાં કાશ્મીરની મુલાકાત લો અને હિમવર્ષાનો આનંદ લો. આ માટે IRCTC તમારા માટે એક સસ્તું ટૂર પેકેજ લાવ્યું છે જે 6 દિવસનું છે. આ ટૂર પેકેજ હેઠળ મુસાફરોને ફ્લાઈટ મોડ દ્વારા મુસાફરી કરાવવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
1/5

IRCTCના આ ટૂર પેકેજનું નામ Jewels of Kashmir Ex ચંદીગઢ NCA01 છે. આ ટૂર પેકેજ દ્વારા તમે આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણી શકો છો.
2/5

આ ટૂર પેકેજની યાત્રા ચંદીગઢથી શરૂ થશે. IRCTCના અન્ય ટૂર પેકેજની જેમ આમાં પણ મુસાફરોને નાસ્તો અને રાત્રિભોજન મળશે અને તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. IRCTCનું આ ટૂર પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે.
Published at : 31 Jan 2023 02:59 PM (IST)
આગળ જુઓ





















