શોધખોળ કરો
White Hair treatment: જીવનભર નહિ થાય વાળ સફેદ, બસ રૂટીનમાં આ આદતને કરો સામેલ
આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
2/8

આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. 30 વર્ષની ઉંમરે પહોંચતાં જ વાળ સફેદ થવા લાગે છે. જો કે અકાળે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
Published at : 14 Jun 2023 07:54 AM (IST)
આગળ જુઓ