શોધખોળ કરો

Gardening Tips: મની પ્લાન્ટને તરોતાજા અને લીલોછમ રાખવા માટે આ સરળ ટિપ્સ કરો ફોલો

આજકાલ દરેક વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ હોય છે પરંતુ તેને લીલો કેવી રીતે રાખવો તે તેઓ જાણતા નથી. જેના માટે નીચે કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
આજકાલ દરેક વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ હોય છે પરંતુ તેને લીલો કેવી રીતે રાખવો તે તેઓ જાણતા નથી. જેના માટે નીચે કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે.
આજકાલ દરેક વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ હોય છે પરંતુ તેને લીલો કેવી રીતે રાખવો તે તેઓ જાણતા નથી. જેના માટે નીચે કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે.
2/7
મની પ્લાન્ટ એક એવો છોડ છે જે સરળતાથી ઉગે છે અને ઘરની અંદરની સજાવટ માટે પણ ઉત્તમ છે. પરંતુ ક્યારેક એવું બને છે કે મની પ્લાન્ટ વધતો અટકી જાય છે.

3/7
મની પ્લાન્ટને સારી લાઇટિંગની જરૂર છે. જો તેને પૂરતો પ્રકાશ ન મળે, તો તે વધતો અટકશે. તેને વધારે પાણી ન આપવું જોઈએ. આનાથી તેના મૂળમાં સડો થઈ શકે છે અને છોડ મરી શકે છે.

4/7
મની પ્લાન્ટને નિયમિત ખાતર આપવું જ પડે છે.  આનાથી છોડને જરૂરી પોષક તત્વો મળે છે અને છોડ હર્યો ભર્યો રહે છે. પાણીના બદલે તેમાં બરફના ટૂકડા નાખવાથી તે વધુ સારી રીતે વિકસિત થાય છે.

5/7
આ છોડને વધુ તાપ આવે તેવી જગ્યાએ ન રાખો. સીધો તડકો તેના પર આવવવાથી તે સુકાઇ જાય છે.

6/7
દર મહિને છોડને ફળદ્રુપતા મળી રહે તેનું ધ્યાનમાં રાખો. આ માટે આપ બજારમાંથી મની પ્લાન્ટ માટે ખાસ ખાતર ખરીદી શકો છો.

7/7
છોડને સમયાંતરે ટ્રિમ કરો. જે  નવા પાંદડા અને શાખાઓના વિકાસને પ્રોત્સાહન આપશે. છોડને સમયાંતરે નવા મોટા પોટમાં રોપવો. જે  છોડને ઉગાડવા માટે પૂરતી જગ્યા આપશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget