શોધખોળ કરો

તમને ખબર છે ? વજન કાંટો ખરેખરમાં તમારું વજન નહીં પરંતુ આ વસ્તુને માપે છે, સમજો પ્રૉસેસ....

તમને કદાચ એ હકીકત પચશે નહીં કે વજન કાંટો ખરેખર તમારું વજન માપતું નથી.

પ્રતિકાત્મક તસવીર

1/6
Weighing Machine: જ્યારે પણ તમને લાગે છે કે તમારું વજન વધી રહ્યું છે અથવા ઘટી રહ્યું છે, ત્યારે તમે વજન કાંટા વડે તમારું વજન માપો છો. શું તમે જાણો છો કે વજન કાંટો ખરેખર તમારું વજન માપતા નથી ?, આ વાત સાંભળીને તમને કદાચ આશ્રર્ચ થશે, પરંતુ આ એકદમ સાચી વાત છે, જાણો તેની પાછળનું શું છે સાયન્સ....

2/6
તમને કદાચ એ હકીકત પચશે નહીં કે વજન કાંટો ખરેખર તમારું વજન માપતું નથી. જ્યારે તમે તેના પર ઊભા રહો છો, ત્યારે તમે તેમાં દર્શાવેલ વાંચનને તમારા વજન તરીકે લો છો.

3/6
જો તમે વિજ્ઞાનને સમજો છો, તો તમે જાણશો કે દરેક પ્રક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. જ્યારે તમે ઉભા હોવ છો, ત્યારે તમારું વજન નીચે તરફ હોય છે, તેનાથી વિપરિત, તમારા વજનની સમાન ઉપરની પ્રતિક્રિયા હોય છે. ખરેખર તોલનું મશીન આ પ્રતિક્રિયાને માપે છે.

4/6
આ સમજવા માટે વજન કાંટો લો અને લિફ્ટમાં જાઓ અને પછી તેના પર ઉભા રહો. જ્યારે લિફ્ટ ઉપર જાય છે, ત્યારે પ્રતિક્રિયા (R) નું મૂલ્ય વધે છે, તેથી તમને લાગે છે કે તમારું વજન વધી ગયું છે, પરંતુ વાસ્તવમાં કંઈ થતું નથી. તે માત્ર વધેલી પ્રતિક્રિયાને કારણે અનુભવાય છે.

5/6
જ્યારે લિફ્ટ નીચે આવે છે, ત્યારે R નું મૂલ્ય ઘટે છે. આવામાં તમે હળવાશ અનુભવો છો, એવું લાગે છે કે તમારું વજન ઓછું થઈ ગયું છે. જો અચાનક લિફ્ટનો વાયર તૂટી જાય અને તે નીચે પડવા લાગે તો તમે પણ વજન વિનાનો અનુભવ કરી શકો છો.

6/6
વજનનું મશીન પણ R વાંચે છે, જેને તમે તમારું વજન માનો છો. તેવી જ રીતે જો તમે આ વજન કાંટાને ચંદ્ર પર લઈ જાઓ છો, તો તમે તમારું વજન ઓછું કરી શકશો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી

Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા

Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન

Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ

Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?

Embed widget