શોધખોળ કરો

Medicine Strip Lines Meaning: દવાના પેકેટ પર બનેલી લાલ અને વાદળી લાઇનનો સાચો અર્થ શું છે?

Medicine Strip: ભારતમાં મળતી ઘણી દવાઓના પેકેટ પર લાલ અથવા વાદળી રંગની લાઇન જોવા મળે છે. ઘણીવાર લોકો તેને ફક્ત ડિઝાઇન સમજે છે, પરંતુ હકીકતમાં આ લાઇનો દવાની સલામતી અને ઉપયોગ વિશે મહત્વની માહિતી આપે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે દરેક દવાના પેકેટ પર આ લાઇન હોતી નથી? કારણ કે આ નિશાન માત્ર ચોક્કસ પ્રકારની દવાઓ માટે જ આપવામાં આવે છે. આ લાઇનો દવા ખરીદનાર અને વેચનાર બંને માટે ચેતવણી સમાન છે.

2/6
જો દવાના પેકેટ પર લાલ રંગની સીધી લાઇન બનેલી હોય, તો તેનો અર્થ એ થાય છે કે આ દવા ફક્ત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન પર જ લેવી જોઈએ. સરળ ભાષામાં કહીએ તો ડૉક્ટરની સલાહ વિના આ દવાઓ લેવો આરોગ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. આ લાલ લાઇન ફાર્માસિસ્ટને પણ યાદ અપાવે છે કે ડૉક્ટરના પર્ચા વિના તે દવા વેચી શકાતી નથી.

3/6
મોટાભાગની એન્ટિબાયોટિક દવાઓ, પીડા નિવારક દવાઓ, માનસિક રોગો સંબંધિત દવાઓ અને હોર્મોનલ દવાઓ પર લાલ લાઇન હોય છે. જો એન્ટિબાયોટિક્સ ખોટી રીતે અથવા અધૂરી માત્રામાં લેવાય તો શરીરમાં રહેલા બેક્ટેરિયા સંપૂર્ણ રીતે નષ્ટ થતા નથી.

4/6
દવાના પેકેટ પર વાદળી લાઇનનો અર્થ છે કે આ શેડ્યૂલ G દવાઓ દર્શાવે છે, જેને લાંબા સમય સુધી ડૉક્ટરની દેખરેખ અથવા નિયમિત મોનિટરિંગની જરૂર પડે છે. લાલ લાઇનનો અર્થ થાય છે કે ફક્ત પ્રિસ્ક્રિપ્શન પર મળતી દવાઓ (શેડ્યૂલ H / H1), જેમ કે એન્ટિબાયોટિક્સ છે

5/6
ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓના પેકેટ પર લીલી લાઇન હોય છે જે સામાન્ય ઉપયોગ માટે સુરક્ષિત માનવામાં આવે છે. કાળી લાઇનનો અર્થ ગંભીર સાઇડ ઇફેક્ટ્સનું જોખમ દર્શાવતી ચેતવણી છે. આથી, દવા ખરીદતાં પહેલાં પેકેટ પર બનેલી લાઇનને અવશ્ય ધ્યાનમાં લો અને યોગ્ય સલાહ મુજબ જ દવાનો ઉપયોગ કરો.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Embed widget