શોધખોળ કરો
Men Skincare: આ 5 ફેસ માસ્ક લગાવવાથી તમારો ચહેરો તાજો રહેશે અને ચમકશે
Men Skincare: પહેલા, પુરુષો ફક્ત તેમના ચહેરા પર પાણી લગાવતા હતા, જાણે કે તે તેમનો મેકઅપ હોય. પરંતુ આજે દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે; પુરુષો પણ તેમની ત્વચા પર ધ્યાન આપી રહ્યા છે.
પુરુષોની લાઇફસ્ટાઇલ
1/6

જો તમે તમારા ચહેરા પર કુદરતી તાજગી શોધી રહ્યા છો તો 'ફોરેસ્ટ એસેન્શિયલ્સ ફેશિયલ ઉબટન રૂપ નિખાર એંડ ગુલાબ' (Forest Essentials Facial Ubtan Roop Nikhar & Gulab) ફેસ માસ્કનો વાપર કરી શકો છો. તેમાં ગુલાબ, ચંદન અને હળદર જેવા ઘટકો હોય છે જે ત્વચાને ડિટોક્સિફાય કરે છે.
2/6

'કામ આયુર્વેદ વનસાર રોઝ હાઇડ્રેટિંગ યોગર્ટ માસ્કમાં' (Kama Ayurveda Vanasara Rose Hydrating Yoghurt Mask) દહીં અને ગુલાબનું મિશ્રણ હોય છે જે ત્વચાને ભેજયુક્ત બનાવે છે.
Published at : 16 Nov 2025 03:11 PM (IST)
આગળ જુઓ
Advertisement




















