શોધખોળ કરો

Summer Fruits Benefits: ઉનાળામાં આ ફ્રૂટને ડાયટમાં જરૂર કરો સામેલ, થશે આ અદ્ભૂત લાભ

ઉનાળામાં બધા તંદુરસ્ત રહેવા માંગે છે. જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હો તો કેટલાક ફળને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. જેના અનેક લાભ થઈ શકે છે.

સમર ફ્રૂટ્સ

1/7
પોષક તત્વોથી ભરપૂર દ્રાશને ઉનાળામાં ડાયટમાં જરૂર સામેલ કરવી જોઈએ. તે શરીરનો થાક દૂર કરે છે અને ઈમ્યુનિટી પણ વધારે છે.

2/7
કેરીમાં વિટામિન સૌથી વધારે માત્રમાં મળે છે. તે શરીરમાં બ્લીડિંગ રોકવામાં મદદ કરે છે. તેના પીળા રંગમાં પિગમેંટ એટલે કે beta carotene  એક એન્ટીઓક્સિડેંટ છે, જે શરીરને ફ્રી રેડિકલ સામે લડવાની ક્ષમતા આપે છે.

3/7
તરબૂચ ઉનાળાનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. તેમાં 90 ટકા પાણી હોય છે. જે તમને ગરમીમાં હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી, સી, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

4/7
સફરજન એક એવું સમર ફ્રૂટ છે, જેને ડાયટમાં સામેલ કરવાથી અનેક ફાયદા થઈ શકે છે. તેમાં વિટામીન સી, વિટામીન ઈ, એ, સેલેનિયમ જેવા શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ મળી આવે છે. આ ફાયબર રિચ ફૂડ છે, જેને ડાયટમાં સામેલ કરીને વજન ઘટાડી શકાય છે.

5/7
તરબૂચની જેમ ટેટીમાં પણ પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને ડાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ એક ઈમ્યુનિટી બૂસ્ટર છે, જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

6/7
ઉનાળામાં લૂ લાગવાની સંભાવના સૌથી વધારે હોય છે. આ સ્થિતમાં સંતરાનું સેવન તમને લૂ થી બચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી બોડી હાઇડ્રેડ રહે છે, જે સેલ્સને ડેમેજ થવાથી બચાવે છે.

7/7
જાંબુ ખાવાના પણ ખૂબ ફાયદા છે. તે પેટની ગરમીથી પડતાં મોંના ચાંદામાં રાહત પહોંચાડે છે. આ ઉપરાંત હિમોગ્લોબીનને વધારવામાં પણ મદદ કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget