શોધખોળ કરો

Most Beautiful waterfalls: આ 8 છે ભારતના ખુબસૂરત વોટરફોલ્, જેને કહેવાય છે ભારતના નાયગ્રા, સુંદરતા કરી દેશે મંત્રમુગ્ધ

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલ ઘોઘ ભારતનો બીજો સૌથી મોટો ધોધ છે , શિવનસમુદ્ર ટાપુ કાવેરી નદીને બે ભાગમાં વહેંચે છે, જે બે ધોધ બનાવે છે.

ભારતના ખુબસૂરત વોટર ફોલ (તસવીર ગૂગલમાંથી)

1/7
ભારતમાં આવા ઘણા ધોધ છે, જેની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં અમે તમને ભારતના એવા 5  સુંદર વોટરફોલ્સ  વિશે જણાવી રહ્યા છીએ.

2/7
આ સુંદર ધોધ તમિલનાડુના ધરમપુર જિલ્લામાં સ્થિત છે, જે ચેન્નાઈથી 330 કિલોમીટરના અંતરે છે. આ ધોધ ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો અવારનવાર અહીં  વીકએન્ડ ટ્રીપ માટે જાય છે. આ ફોલને 'ભારતનો નાયગ્રા ફોલ્સ' પણ કહેવામાં આવે છે.

3/7
મેઘાલયમાં આવેલ નોહકાલીકાઈ ધોધ એ ભારતનો 5મો સૌથી ઊંચો ધોધ છે. તે ચેરાપુંજીથી લગભગ 7 કિમી દૂર આવેલું છે. આ ધોધથી  સ્થાનિક યુવતીએ છલાંગ લગાવી હતી. યુવતીના નામ  પરથી આ ફોલનું નામ નોહકાલીકાઈ રાખવામાં આવ્યું છે.

4/7
આ ફોલ જબલપુરથી 30 કિલોમીટરના અંતરે ભેડાઘાટમાં સ્થિત છે. નદીઓ માટે પ્રસિદ્ધ મધ્યપ્રદેશમાં આ ફોલ નર્મદા નદીના ધોધ પડવાથી બને છે. આ ફોલની ઊંચાઇ લગભગ 98 ફૂટ છે.

5/7
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ઈન્દ્રાવતી નદી પર બનેલ ચિત્રકૂટ ધોધને ભારતનો નાયગ્રા ધોધ કહેવામાં આવે છે. તે 95 ફૂટની ઊંચાઈથી પડે છે અને તમે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂરથી પણ સાંભળી શકો છો.

6/7
આ ધોધ ગોવાની રાજધાની પણજીથી લગભગ 60 કિલોમીટર દૂર છે. તે મંડોવી નદી પર બનેલ છે અને તેની ઉંચાઈ 310 મીટર અને પહોળાઈ 30 મીટર છે. જ્યારે ધોધનું પાણી ઝડપથી પડે છે ત્યારે તે દૂધ જેવું સફેદ દેખાય છે. આ કારણે તેનું નામ દૂધસાગર ધોધ પડ્યું. ચોમાસામાં તેનું સૌંદર્ય મનોહર  બની જાય છે.

7/7
આ ફોલ કર્ણાટકમાં સ્થિત પાંચ ધોધનો સમૂહ છે. જ્યારે શ્રાવતી નદી 829 ફૂટની ઊંચાઈથી પડે છે, ત્યારે તે રાજા, રાની, રોરર અને રોકેટ નામના ચાર ધોધમાં ફેરવાય છે. ગેરુસોપ્પા ધોધ તરીકે પણ ઓળખાય છે, તે ભારતમાં સૌથી વધુ ઊંચો ધોધ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget