શોધખોળ કરો
આ લેપટોપ છે કે હેન્ડબેગ! વ્હાઇટ ગોલ્ડ અને ડાયમંડથી બનેલા પર્સ જેવી ડિઝાઇનવાળું લેપટોપ, કિંમત સાંભળીને ઊડી જશે હોશ
Tulip E-Go Diamond: એક લેપટોપ છે જે હેન્ડબેગ જેવું લાગે છે. લેપટોપની અનોખી ડિઝાઈન, લેપટોપમાં હીરા અને મોંઘી કિંમતના કારણે તે દુનિયાભરમાં પ્રખ્યાત છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

તમે લોકોને તેમના લેપટોપ માટે બેગ ખરીદતા જોયા જ હશે. શું તમે હેન્ડબેગ જેવા દેખાતા લેપટોપ વિશે સાંભળ્યું છે? અમે ટ્યૂલિપ ઇ-ગો ડાયમંડ વિશે વાત કરી રહ્યા છીએ.
2/6

આ એક લેપટોપ છે જે લેડીઝ બેગ જેવું લાગે છે. લેપટોપ લઈ જવા માટે તેને પુસ્તકની જેમ પકડવાની જરૂર નથી, બલ્કે તમે તેને હેન્ડબેગની જેમ પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો.
Published at : 12 Feb 2023 02:39 PM (IST)
આગળ જુઓ





















