ઊંઘ માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતના મત મુજબ 6થી 7 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તો આપ 8 કલાકથી વધુ ઊંઘો છો તેના નુકસાન પણ છે.
2/5
લાર્જ સ્કેલ એપીડેમીયોલોગિક સ્ટડીનું તારણ છે કે, જે લોકો વધુ સમય સુધી ઊંઘે છે તેના સમયથી પહેલા મોતની શક્યતા વધી જાય છે.
3/5
સામાન્ય રીતે વેઇટ લોસ માટે પુરતી ઊંઘ જરૂરી છે પરંતુ તેનાથી વિપરિત જો આઠ કલાકથી વધુ સમય ધી ઊંઘવામાં આવે તો તે મેદસ્વીતાનું કારણ પણ બની શકે છે.
4/5
વધુ ઊંઘ આપના બ્લડ શુગર લેવલને પણ વધારી શકે છે અને ટાઇપ ટૂ ડાયાબિટિશનું પણ કારણ બની શકે છે.
5/5
કેટલાક લોકો ડિપ્રેશન અને માનસિક તણાવના કારણે પણ વધુ ઊંઘે છે પરંતુ આ ભૂલભરેલું છે, વધુ ઉઘવાથી ડિપ્રેશનનો દર્દી વધુને વધુ ઉદાસીનતામાં ગરકાવ થઇ જાય છે.