જો આપ લગ્નનાં સ્ટાઇલિશની સાથે-સાથે ખૂબસૂરત દેખાવવા ઇચ્છો છો. તો સાડીની સાથે આ લેટેસ્ટ ડિઝાઇનના બ્લાઉઝને પણ વોર્ડરોબ સામેલ કરો.
2/7
જો આપ કોઇ ડ્રેસ ગાઉન સ્ટિચ કરાવી પહેરા ઇચ્છતા હો તો બ્લાઉઝને કંઇ પ્રકારે સ્ટીચ કરાવી શકો છો
3/7
જો સાડીનું બ્લાઉઝ નેટ કે ટ્રાન્સપરન્ટ ફેબ્રિકનું છે તો કોટી સ્ટાઇલ બ્લાઉઝ પણ સ્ટીચ કરાવી શકો છો. તે ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપે છે. જેને આપ પાછળથી ઓપન પણ રાખી શકો છો.
4/7
સિલ્કે કે કોઇ ટ્રેડિશનલ સાડી સાથે આપ ડીપ નેક બ્લાઉઝ બનાવવડાવી શકો છો. તેના બેક સાઇઝ જોઇન્ટમાં ખૂબસૂરત કડા લાગી શકો છો. તે ખૂબ જ ટ્રેડિશનલની સાથે ખૂબસૂરત લૂક આપશે
5/7
જો આપની સાડી લેટેસ્ટ ડિઝાઇનની છે તો બ્લાઉઝ પણ ટ્રેન્ડી જ હોવું જોઇએ. આ નોટ સ્ટાઇલ બ્લાઉઝ સિવડાવી શકો છો. તેમા બેક લૂક ખૂબ જ સુંદર લૂક આપશે.
6/7
ખુલ્લા વાળ સાથે ડીપ રાઉન્ડ નેક અને દોરી વાળું બ્લાઉઝ હંમેશા ફેશનમાં રહે છે. આપ તેને કોઇ પણ સાડી સાથે ટીમ અપ કરી શકો છો.
7/7
જો આપ લહેંગાનું બ્લાઉઝ બનાવી રહ્યાં છો તો આપ ડીપ રાઉન્ડ શેપ બનાવીને આ રીતે પર્લની એક્સસરીઝ લગાવી શકો છો,. આ આપને બધાની ડિફરન્ટ લૂક આપશે