શોધખોળ કરો
Summer Hair Care Tips: સ્કિનની જેમ આપના હેરને પણ આ રીતે સન ડેમેજથી બચાવો, આ ટિપ્સ કરો ફોલો
કાળઝાળ ગરમી જે રીતે સ્કિનને ડેમેજ કરે છે તેવી જ રીતે આપના વાળને પણ નુકસાન કરે છે. આ માટે કેટલાક ઘરેલુ ઉપાય છે. જેના દ્રારા આપ સન ડેમેજને હેરને પ્રોટેક્ટ કરી શકો છો.
સમર હેર કેર ટિપ્સ
1/6

કાળઝાળ ગરમી જે રીતે સ્કિનને ડેમેજ કરે છે તેવી જ રીતે આપના વાળને પણ નુકસાન કરે છે. આ માટે કેટલાક ઘરેલુ ઉપાય છે. જેના દ્રારા આપ સન ડેમેજને હેરને પ્રોટેક્ટ કરી શકો છો.
2/6

1. ટોપી અથવા કેપ પહેરો: તમારા વાળને સૂર્યથી બચાવવા માટે ટોપી અથવા કેપ પહેરો. ટોપી અથવા કેપ પહેરવાથી તમારા વાળને તડકાથી ઓછું નુકસાન થશે. આ સાથે, તમને સૂર્યપ્રકાશ અને માટીની સમસ્યાને કારણે ખરતા વાળમાં રાહત મળશે.
Published at : 31 May 2023 12:18 PM (IST)
આગળ જુઓ