કપડાંના શો રૂમમાં ટ્રાયલ રૂમ હોય છે પરંતુ જો આપ સ્ટ્રીટ માર્કેટમાંથી ખરીદી કરી રહ્યાં હો તો ટ્રાયલ રૂમ નથી હોતા આ સ્થિતિમાં આપ જિન્સની ફિટિંગ કેવી રીતે જાણશો જાણીએ
2/5
દરેક કપડાની સાઇઝ તેના બ્રાન્ડની હિસાબે નાની મોટી હોય છે.. એક બ્રાન્ડનું કપડું એકસ એલ ફિટ આવી જતું હોય તો બીજી બ્રાન્ડનું એક્સએલ અનફિટ પણ થાય છે. ખાસ કરીને જિન્સમાં આવું વધુ બને છે.
3/5
જો આપ જિન્સની ખરીદી કરી રહ્યાં હો અને ટ્રાયલ રૂમ ન હોય તો આપ એક અનોખી ટ્રીકથી જિન્સને પહેર્યો વિના પણ તેનું ફિટિંગ જાણી શકો છો.
4/5
આ જિન્સનું ફિટિંગ ચેક કરવાની આ એક અનોખી ટ્રીક છે. આપની ગરદન પર જિન્સની કમરની સાઇઝને આપ માપી શકો છો.જો આ જિન્સ આપની ગરદનને ફિટિંગ કવર કરતી હોય તો સમજી લો આ ફિટ આપની કમરમાં પણ ફિટ આવશે.
5/5
ઘણા લોકોએ આ ટ્રિક અપનાવી હશે. બાય ધ વે, આ રીતે જીન્સનું ફિટિંગ જાણવું ખૂબ જ સરળ છે. આ સાથે, તમને ટ્રાયલ વિના જ આપની ફિટિંગનું જિન્સ ખરીદી શકો છો.