શોધખોળ કરો

Science City: અમદાવાદની સાયન્સ સિટીમાં ઉમેરાશે નવું નજરાણું, ડિફેન્સ-એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી થશે શરૂ

Ahmedabad Science City: વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ મેગેઝીનના 50 ફરવાલાયક સ્થળોમાં સ્થાન પામેલી અમદાવાદની સાયન્સ સીટી ખાતે આગામી સમયમમાં ડિફેન્સ ગેલેરી, એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સની ગેલેરી શરૂ થશે

અમદાવાદ સાયન્સ સિટી

1/7
અમદાવાદ સાયન્સ સિટી એ વિશ્વની એક અનોખી વિજ્ઞાન નગરી છે કે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણમાં હવે કેટલાક વધુ આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યા છે.

2/7
107 હેક્ટરમાં ફેલાયેલી આ સાયન્સ સિટીની મુલાકાત ગુજરાતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બાળકો લઈ રહ્યા છે અને  તે વિજ્ઞાનની વિસ્મયભરી દૂનિયાનો અહેસાસ કરે છે

3/7
ગયા વર્ષે જ લગભગ 12 લાખથી વધુ મુલાકાતીઓ આ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચુક્યા છે.

4/7
સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે.

5/7
એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે.

6/7
અહિં 20 એકરમાં પથરાયેલ નેચર પાર્ક છે કે જ્યાં 380થી વધુ સ્પીસિસ જોવા મળે છે.

7/7
આ ઉપરાંત એમ્પી થિયેટર, એનર્જી એજ્યુકેશન પાર્ક, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, પ્લેનેટ અર્થ, થ્રીલ રાઈડ્સ જેવા આકર્ષણો મુલાકાતીઓને વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં વધારો કરે છે

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget