શોધખોળ કરો
Gujarat CM New Look: PM મોદીના ગુજરાત આગમન વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલનો અલગ લુક આજે બન્યો ચર્ચાનું કેન્દ્ર, જુઓ તસવીરો
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. એરપોર્ટ તેમને આવકારવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.
પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે.
1/7

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન.
2/7

એરપોર્ટ પર પીએમનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
3/7

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલનો અલગ લૂક બન્યો ચર્ચાનું કેન્દ્ર
4/7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે, આજે દાદા ક્રીમ શર્ટ અને ખાખી કલરના પેન્ટમાં જોવા મળ્યા.
5/7

ઉપરાંત હંમેશા ઈનશર્ટ માં જોવા મળતા દાદાએ આજે નથી કર્યું ઈનશર્ટ.
6/7

આજે દાદાએ ખાદીનો શર્ટ પહેર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
7/7

પીએમ મોદી સાથેની ફાઈલ તસવીરમાં ભૂપેન્દ્ર પટેલ ઈનશર્ટ કરેલા નજરે પડે છે. તેમના આ લુક અને આજના લુકમાં ઘણો ફર્ક છે.
Published at : 12 May 2023 11:35 AM (IST)
આગળ જુઓ





















