શોધખોળ કરો
Protest: બિલાવલ ભુટ્ટોએ PM મોદીને લઈ કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ લગાવ્યા પાકિસ્તાન હાય હાયના નારા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કરેલી અભદ્ર ટિપ્પણીનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે.

બિલાવલ ભુટ્ટોના નિવેદનનો વિરોધ કરતાં ભાજપના કાર્યકર્તાઓ
1/7

ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીનો વિરોધ કરી રહ્યાં છે.
2/7

અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓએ માફી માંગે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન તેવા બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને બેનરને પગ નીચે કચડ્યા હતા.
3/7

આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન મુર્દાબાદ જેવા પોસ્ટરોને પણ પગ નીચે કચડ્યા હતા.
4/7

બિલાવલ ભુટ્ટોએ કરેલી પીએમ મોદી વિશે ટિપ્પણીને લઈ કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
5/7

ભુષણ ભટ્ટ સહિત ભાજપના નેતા, કાર્યકર્તાએ પીએમ મોદી વિશે અપમાનજક શબ્દો બોલનારા બિલાવલ ભુટ્ટોના નિવેદનનો વિરોધ કર્યો હતો.
6/7

ભાજપ નેતાઓએ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
7/7

અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Published at : 17 Dec 2022 02:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
