શોધખોળ કરો
Makar Sankranti 2024: ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી,જુઓ તસવીરો
Makar Sankranti 2024: ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી,જુઓ તસવીરો
![Makar Sankranti 2024: ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી,જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/3a117fecca252e6714cba2ff48bbd095170522785614878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
1/7
![અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/87884b9a536f89c673d7c12e5c637fc65bc42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે.
2/7
![વેજલપુર પહોંચેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્વાતિ એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/1d9a7054027a6ebd7738ea0dc5598470c0bc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેજલપુર પહોંચેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્વાતિ એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી.
3/7
![આ પહેલા તેમણે ત્યાં હજાર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ આપી હતી. બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/2cd49b4707b9ae32e9b0a3a0b6d78a28c8337.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા તેમણે ત્યાં હજાર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ આપી હતી. બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા.
4/7
![કેંદ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/8699ca6d6a6375163452f1f3e8793b13651e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેંદ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
5/7
![એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/be66c136dee445019834e6f633db6889a05e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહ્યા હતા.
6/7
![અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/c8cf65a0757c6be8065bfdebaa307b857c7f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા.
7/7
![અમિત શાહ વેજલપુર આવવાના હતા તેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ અગાઉથી વેજલપુર પહોંચી સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/02801bd97d1043b10007159e4238bd6d98e57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહ વેજલપુર આવવાના હતા તેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ અગાઉથી વેજલપુર પહોંચી સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ હતી.
Published at : 14 Jan 2024 03:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)