શોધખોળ કરો

Multibagger Stocks: આ શેરમાં મળ્યું શાનદાર રિટર્ન, 10 હજાર રુપિયાના બની ગયા 9 લાખ

તસવીર સોશિયલ મીડિયા

1/9
Best Multibagger Stocks: આ શેરે છેલ્લા એક વર્ષમાં સારી ચાલ બતાવી નથી, પરંતુ લાંબા ગાળામાં તેણે એવી ઉડાન ભરી છે જે  કલ્પના જેવુ લાગે છે.

2/9
રાજરતન ગ્લોબલ વાયર મેટલ કંપની છે. કંપની ડ્રોન સ્ટીલ વાયરના ઉત્પાદનમાં માસ્ટર છે, જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

3/9
કંપનીના મોટાભાગના ગ્રાહકો મુખ્યત્વે ઓટોમોબાઈલ, બાંધકામ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના છે. તે હાલમાં રૂ. 3,780 કરોડના એમકેપ સાથે સ્મોલકેપ કંપની છે.

4/9
રાજરતન ગ્લોબલ વાયરની ગણતરી શેરબજારના શ્રેષ્ઠ મલ્ટીબેગર શેરોમાં થાય છે. હાલમાં એક શેરની કિંમત 746.90 રૂપિયા છે.

5/9
છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક લગભગ સ્થિર છે. એક મહિના દરમિયાન પણ કોઈ ખાસ તફાવત નથી અને માત્ર 1 ટકાનો વધારો થયો છે, જ્યારે 6 મહિનામાં 3 ટકાનો થોડો વધારો થયો છે.

6/9
છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 35 ટકા ઘટ્યો છે. જો કે, તેણે લાંબા ગાળામાં સારું પ્રદર્શન કર્યું છે.

7/9
છેલ્લા 3 વર્ષમાં રાજરતન ગ્લોબલ વાયરના શેરના ભાવમાં 1500% અને છેલ્લા 5 વર્ષમાં 1900% થી વધુનો વધારો થયો છે.

8/9
જો કોઈએ એક દાયકા પહેલા તેના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના રોકાણની કિંમત આજે વધીને 9 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

9/9
DISCLAIMER:  અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Embed widget