શોધખોળ કરો

EPFO Updates: EPFO એ EPS હેઠળ ઉચ્ચ પેન્શન માટેની છેલ્લી તારીખ લંબાવી, હવે તમે આ તારીખ સુધી અરજી કરી શકો છો

EPFO: કર્મચારીઓની પેન્શન યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 3 માર્ચ નક્કી કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

1/5
EPFOએ ઉચ્ચ પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. EPF એ વેબસાઈટ પર એક લિંક અપડેટ કરીને આ વિશે માહિતી આપી છે.

2/5
ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 60 દિવસ લંબાવવામાં આવી છે. હવે કર્મચારીઓ 3 મે 2023 સુધી ઉચ્ચ પેન્શન માટે અરજી કરી શકશે.

3/5
જ્યારે અગાઉ આ છેલ્લી તારીખ 3 માર્ચ નક્કી કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે 4 નવેમ્બર 2022 ના રોજ આદેશ આપ્યો હતો કે 3 માર્ચ સુધી ઉચ્ચ પેન્શનના હકદાર તમામ લોકોને અરજી કરવા માટે સમય આપવામાં આવે.

4/5
ઇપીએફઓએ એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઇપીએસ) હેઠળ ઉચ્ચ પેન્શન માટે સંયુક્ત રીતે અરજી કરવાની પ્રક્રિયા પણ આપી છે.

5/5
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, EPFOએ તેની ઓફિસોને સૂચનાઓ જારી કરી હતી, જે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ ઓફિસોએ પાત્ર ગ્રાહકોને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પ્રદાન કરવો જોઈએ.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget