શોધખોળ કરો
FD Scheme: એફડીમાં રોકાણ કરવાનું પ્લાનિંગ છે તો આ બાબતોનું રાખો ધ્યાન, પૈસા રહેશે સુરક્ષિત!
Fixed Deposit: ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો છે, પરંતુ આજે પણ ઘણા લોકો જોખમ મુક્ત રોકાણની શોધમાં છે. આવા લોકો માટે FD સ્કીમ સારો વિકલ્પ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Fixed Deposit Scheme: દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે રિઝર્વ બેન્કે ગયા વર્ષથી રેપો રેટમાં ઘણી વખત વધારો કર્યો છે. આ કારણે ગ્રાહકોને FD પર મજબૂત વળતર મળી રહ્યું છે.
2/6

જો તમે પણ FD સ્કીમમાં રોકાણ કરીને મહત્તમ વ્યાજ દરનો લાભ મેળવવા માંગતા હોવ તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે જાણો.
Published at : 19 Apr 2023 06:40 AM (IST)
આગળ જુઓ




















