શોધખોળ કરો

India Banks Asset: SBI સહિત આ બેંકો પાસે છે અપાર સંપત્તિ, જાણો ભારતની 10 બેંકોની કુલ સંપત્તિ

Largest Bank Of India: ભારતની સૌથી મોટી બેંક SBI છે. આ બેંક પાસે અપાર સંપત્તિ છે. તેની કુલ સંપત્તિ 4,987,597 કરોડ રૂપિયા છે. SBIની 24000 થી વધુ શાખાઓ અને 62,617 ATM મશીનો છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
બીજી તરફ ખાનગી ક્ષેત્રની બેંક HDFC પાસે કુલ રૂ. 2,122,934 કરોડની સંપત્તિ છે. 30 જૂન, 2022 સુધીમાં HDFC બેંકની દેશભરમાં 6,378 શાખાઓ છે, જેમાં કુલ 16,087 ATM છે.

2/6
બેંક ઓફ બરોડાની કુલ સંપત્તિ 11.55 લાખ કરોડ રૂપિયા છે. 2020ના આંકડા અનુસાર ભારતમાં તેની શાખા 8,214 છે અને ATM 10,033 છે. 2021ના ડેટા અનુસાર, બેન્ક ઓફ ઈન્ડિયા પાસે રૂ. 725,856.45 કરોડ છે. માર્ચ 2021માં દેશમાં તેની શાખાઓની સંખ્યા 5,430 હતી અને એટીએમ 5,551 હતા.

3/6
તે જ સમયે, પંજાબ નેશનલ બેંકની કુલ સંપત્તિ 1,279,725 કરોડ રૂપિયા છે અને દેશમાં 2021 અનુસાર તેની 10,530 શાખા છે. દેશભરમાં 13,506 ATM છે.

4/6
વર્ષ 2022માં ICICI બેંકની કુલ સંપત્તિ 17.53 લાખ કરોડ રૂપિયા હતી. 31 માર્ચ 2022 સુધીમાં આ બેંકની દેશભરમાં 5418 શાખાઓ અને 13626 ATM છે. એક્સિસ બેંકની દેશભરમાં 10,990 ATM અને 4,096 શાખાઓ છે. અને સંપત્તિ 11,75,178 કરોડ રૂપિયા છે.

5/6
કોટક મહિન્દ્રા બેંકની કુલ સંપત્તિ 4.79 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં તેની 1700 શાખાઓ અને 2705 ATM મશીન છે. ઇન્ડસબેંક પાસે રૂ. 307,057 કરોડની કુલ સંપત્તિ છે અને દેશમાં તેની 2,015 શાખાઓ છે, જ્યારે ATM મશીનો 2,835 છે.

6/6
યસ બેંકની કુલ સંપત્તિ રૂ. 273,543 કરોડ છે. દેશમાં તેની પાસે 1000 અને 1800 ATM મશીન છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget